ભાવનગર : સી.આર.પી.એફ.માં ભરતી અંગે અરજી કરવાની છેલ્લી તા. 10-3
ભાવનગર : સી.આર.પી.એફ.માં ભરતી અંગે અરજી કરવાની છેલ્લી તા. 10-3 છે. ભરતી અંતર્ગત કોન્સ્ટેબલ ટેકનીકલ અને ટ્રેડસમાં કુલ 127 જગ્યાઓ ભરવાની થાય છે. જેમાં જનરલ-59, જનરલ અેકસ સર્વિસમેન-6, ઓ.બી.સી.-34, ઓ.બી.સી. એકસ સર્વીસમેન-4, એસ.સી.-7, એસ.ટી.-17 ની ભરતીની વધુ માહિતી વેબસાઇટ www.crpf.nic.in પરથી મળી રહેશે.