Thursday, November 10, 2016

ANANYA VIDHYALAY AND TECHNOLOGY ACADEMY-KALOL TEACHER RECRUTMENT


J.V.M ANIYAD SANCHALIT J.B.MULTISPECIALITI HOSPITAL,ANIYAD,TA-SHAHERA,DIST-PANCHMAHAL RECRUTMENT


Monday, October 17, 2016

GPSC દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ-૧ અને ર અધિકારીઓની ભરતી

GPSC દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ-૧ અને ર અધિકારીઓની ભરતી
તા.૧૮ ઓકટોબરથી તા.૩ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશેઃ સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા તથા સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે ભરતીઓની ભરમાર
   રાજકોટ તા. ૧૭ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-૧ અને ર અધિકારીઓની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં તા.૧૮ ઓકટોબર, ર૦૧૬ (બપોરે ૧ વાગ્યાથી) તા. ૩ નવેમ્બર, ર૦૧૬ (બપોરે ૧ વાગ્યા સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાય છે. ભરતી વિશેની તમામ જોગવાઇઓ અને વિગતો આયોગની વેબસાઇટ www. gpsc. gujarat.gov.in ઉપર જોઇ શકાય છે. ઉપરાંત ઓનલાઇન  અરજી  કરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in વેબ સાઇટ ઉપર જઇ શકાય છે.
   રાજયના જે વિભાગોમાં ભરતી થઇ રહી છે તેની ઉપર નજર કરીએ તો....
    અધિક મુખ્ય નગર નિયોજન, સામાન્ય રાજય સેવા વર્ગ-૧ ની કુલ ર જગ્યાઓ, જેની પ્રાથમિક કસોટીની સંભવિત  તારીખ ર૭/૧૧/૧૬ છે.
    નાયબ બાગાયત નિયામક, ગુજરાત રાજય સેવા, વર્ગ-૧ની કુલ ૧ જગ્યા, જેની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ ર૭/૧૧/૧૬ છે.
    મદદનીશ બાગાયત નિયામક/ વિષય નિષ્ણાંત, ગુજરાત રાજય સેવા, વર્ગ-ર ની કુલ ૮ જગ્યાઓ, જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧૮/૧ર/૧૬ છે.
    પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના નિયામક, સામાન્ય રાજય સેવા, વર્ગ-૧ ની કુલ ૧ જગ્યા,ઙ્ગ જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ર૦/૧૧/૧૬ છે.
    જુનિયર નગર નિયોજન-વર્ગ-ર ની કુલ ૬૯ જગ્યાઓ. જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧/૧/૧૭  છે.
    ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હેઠળની સાયન્ટીફીક ઓફિસર (ભૌતિક), સામાન્ય રાજય સેવા વર્ગ-રની કુલ ૮ જગ્યાઓ, જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧/૧/૧૭ છે.
    ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હેઠળની સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી), સામાન્ય રાજય સેવા વર્ગ-રની કુલ ૭ જગ્યાઓ, જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧પ/૧/૧૭ છે.
    મદદનીશ નિયામક (બોયલરો), બોયલર નિરીક્ષણ સેવા વર્ગ-રની કુલ ર૦ જગ્યાઓ જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧/૧/૧૭ છે.
    ઉદ્યોગ કમિશનરની કચેરી હસ્તકની મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગ-૧ ની કુલ ૧ જગ્યા. જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ર૭/૧૧/૧૬ છે.
    સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ખાતામાં મદદનીશ નિયામક વર્ગ-રની ૧ જગ્યા માટે ખાસ ભરતી, જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ  ર૦/૧૧/૧૬ છે.
    સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ખાતામાં મદદનીશ વ્યવસ્થાપક વર્ગ-ર ની ૩ જગ્યાઓ માટે ભરતી જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ર૭/૧૧/૧૬ છે.
    મદદનીશ નિયામક (તાલીમ)/ આચાર્ય વર્ગ-૧ની કુલ ૯ જગ્યાઓ. જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧૮/૧ર/૧૬ છે.
    પ્રોગ્રામ ઓફિસર વર્ગ-૧ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પ જગ્યાઓ માટેની ભરતી જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧૮/૧ર/૧૬  છે.
    નાયબ નિયામક, ગુજરાત સંકલિત બાળ વિકાસ સેવા વર્ગ-૧ની ૩ જગ્યાઓ જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧૫/૧/૧૭  છે.
    સમાજ કલ્યાણ અધિકારી, વર્ગ-ર, સામાન્ય રાજય સેવા (વિકસતી જાતિ કલ્યાણ) ની ૧ જગ્યા.જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧/૧/૧૭  છે.
    બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ-ર, સામાન્ય રાજય સેવાની કુલ ૧૧ જગ્યાઓ. જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૮/૧/૧૭  છે.
    નાયબ નિયામક વર્ગ-૧ (અનુસુચિત જાતિ કલ્યાણ)ની કુલ ૩ જગ્યાઓ, જેની પ્રાથમીક કસોટીની સંભવિત તારીખ ૧પ/૧/૧૭ છે.
   આ તમામ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટીમાં મેરીટમાં આવનાર ઉમેદવારો માટે રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) ગોઠવવામાં આવશે. ફાઇનલ મેરીટમાં પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતનાં અનુક્રમે ૩૦૦ અને ૧૦૦ માંથી મેળવેલ ગુણનું પ૦-પ૦ ટકા વેઇટેજ ગણવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ માર્કસના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ર૦૦ માર્કસના ર૦૦ પ્રશ્નો સંબંધીત વિષયોના  પુછવામાં આવશે.સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે બેઠકો અનામત રાખવામાં આવશે.
   આ ઉપરાંત સ્ટાફ સિલેકશન કમિશન ઓફ ઇન્ડીયા દ્વારા તથા દેશના અન્ય ક્ષેત્રોમાં પણ વિવિધ કેડરમાં ભરતીઓ ચાલી છે, જેની ઉપર નજર કરીએ તો...
    NIELIT દ્વારા ર૪/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સાઇન્ટીસ્ટ- બી ની કુલ ૬૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.
   http://www.nielit.gov.in
     નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)  દ્વારા ર૧-૧૦-૧૬  ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની ર૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.  www.nift.ac.in
     ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, ઇન્દોર (IIM) દ્વારા ૧૯/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે એકઝીકયુટીવ આસીસ્ટન્ટસ વિગેરેની ર૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.iimidr.ac.in
      સ્ટાફ સિલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી થતી જ રહેતી હોય છે. હાલમાં પણ સેંકડો ભરતી ચાલે છે. સમયાંતરે તેની વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.
   www.ssc.nic.in અથવા http://www.shikshasahitya in/2016/10/staff selection commission.ssc-has-html.
   હાલમાં ધો.૧ર પાસ માટે પ૧૩૪ જગ્યાઓ ઉપર ભરતી ચાલી  રહી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૭/૧૧/૧૬ છે. પરીક્ષા ફી ૧૦૦ રૂ. હોવાનું જાણવા મળે છે.
    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રર/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યલ ઓફિસર્સની ૪૧ર જગ્યાઓ  માટે ભરતી ચાલે છે. www.sbi.co.in
    ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક લિ.દ્વારા ૧/૧૧/૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજર, સિનિયર મેનેજરની ૧૦૬૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છ.ે www.indiapost.gov.in
    ગેઇલ (GAIL) ઇન્ડિયા લી. દ્વારા પ/૧૧/૧૬ની  છેલ્લી અરજી તારીખ સાથે ફોરમેન, જુનિયર કેમીસ્ટ વિગેરેની ર૩૩ જગ્યાઓ ઉપર ભરતી થઇ રહી છે. www.gailonline.com.
    ITI લિમિટેડ દ્વારા ર૬/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ગ્રેજયેએટ એન્જીનીયર્સની ૧ર જગ્યા માટે ભરતી થઇ રહી છે.
   www.itiltd-india.com
    રાઇટસ લિમિટેડ દ્વારા ર૩/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સીએડી ઓપરેટર (સિવિલ) ની ૯ જગ્યાઓ  માટે ભરતી ચાલે છે. ritesltd.com
    પ્રસારભારતી દ્વારા ર૧/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે કન્ટેન્ટ એકઝીકયુટીવની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.
   http://prasarbharati.gov.in/
    BEL ઇન્ડિયા દ્વારા ૧૯/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર આસીસ્ટન્ટસ વિગેરેની ૬૪ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.
   bel-india.com.
    ECGC લિ. દ્વારા ર૬/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોબેશ્નરી ઓફિસર્સની પ૧ જગ્યાઓ  માટે ભરતી ચાલે છે. www. ecgc.in
    ઇન્ડો તિબેટ પોલીસ (ITBP) દ્વારા ૩૧/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્સ્ટેબલ્સની ૧૦૪  જગ્યાઓ માટે ભરતી ચાલે છે.
   itbpol ice.nic.in
    નેશનલ સુગર ઇન્સ્ન્ટીટયુટ દ્વારા ૩૧/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ આસીસ્ટન્ટસ વિગેરેની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. nsi.gov.in
    નાલ્કો દ્વારા ર૯/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે લેબ આસીસ્ટન્ટ, ટેકિનશ્યન વિગેરેની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.www.nal coindia.com.
    NPCIL દ્વારા ર૧/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ-સાયન્ટીફીક ઓફિસરની ૪૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www.npcil.nic.in
    એઇમ્સ (AIIMS) જોધપુર દ્વારા ર૩/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્ટાફ નર્સ ગ્રેડ-ર ની કુલ પપ૦ જગ્યાઓ  ઉપર ભરતી ચાલે છે
   aiimsjodhpur.edu.in
    NIPGR દ્વારા ૩૧/૧૦/૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનશ્યન, એમટીએસ વિગેરેની ૧ર જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.nipgr.res.in
   તો મિત્રો, આટઆટલી ભરતીઓ સામે આવીને ઉભી છે ત્યારે લાયકાત પ્રમાણે સાચુ માર્ગદર્શન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સ્વ પ્રયત્ન અને ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો, મહેનત રંગ લાવશે જ. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી તથા જગ્યાઓ વિશેની તમામ માહિતી રૂબરૂ, ફોન કે વેબસાઇટ દ્વારા અથવા તો અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવાહ છે કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે છે.) (૬.ર)
 

Saturday, September 10, 2016

Thursday, September 8, 2016

इस बैंक में निकलीं ग्रैजुएट्स के लिए वैकेंसी, ऐसे करना है अप्लाई

इस बैंक में निकलीं ग्रैजुएट्स के लिए वैकेंसी, ऐसे करना है अप्लाई
एजुकेशन डेस्क। नेशनल बैंक ऑफ एग्रीकल्चर एंड रूलर डेवलपमेंट (NABARD) ने डेवलपमेंट असिस्टेंट की पोस्ट पर रिक्रूटमेंट के लिए नोटिफिकेशन जारी किया है। यहां पर कुल 85 डेवलपमेंट असिस्टेंट की वैकेंसी हैं। ऐसे कैंडिडेट्स जो इन पोस्ट पर अप्लाई करना चाहते हैं उन्हें अपनी एप्लिकेशन ऑनलाइन भेजना होगी। एप्लिकेशन भेजने की लास्ट डेट 20 नंवबर, 2016 है। ग्रैजुएट्स कर सकते हैं अप्लाई...
एजुकेशन क्वालिफिकेशन : ऐसे कैंडिडेट्स जिन्होंने 50% मार्क्स के साथ ग्रैजुएशन की है वो इस पोस्ट के लिए अप्लाई कर सकते हैं। डिग्री किसी मान्यता प्राप्त यूनिवर्सिटी या इंस्टीट्यूट की होना चाहिए। इसके साथ कैंडिडेट्स को कम्प्यूटर पर काम करना आना चाहिए।
एज लिमिट : कैंडिडेट्स की उम्र 18 साल से अधिक और 35 साल से कम होना चाहिए। आयु गणना 31 जुलाई, 2016 के आधार पर की जाएगी।
आयु में छूट :
- OBC कैंडिडेट्स को 3 साल की छूट।
- SC/ST कैंडिडेट्स को 5 साल की छूट।
- PWD कैंडिडेट्स को 10 साल की छूट।
सिलेक्शन प्रोसेस : कैंडिडेट्स का सिलेक्शन प्राइमरी और मेन एग्जाम के आधार पर किया जाएगा।
एप्लिकेशन फीस : अन-रिजर्व्ड कैटेगरी कैंडिडेट्स को 450 रुपए और SC/ST कैटेगरी कैंडिडेट्स को 50 रुपए की एप्लिकेशन फीस देना होगी।
ऐसे करें अप्लाई : ऐसे कैंडिडेट्स जो इन पोस्ट पर अप्लाई करना चाहते हैं उन्हें अपनी एप्लिकेशन NABARD की वेबसाइट https://www.nabard.org पर ऑनलाइन भेजना होगी। एप्लिकेशन भेजने की लास्ट डेट 20 नंवबर, 2016 है।

Tuesday, August 30, 2016