Friday, March 4, 2016

સુચના | સ્નાતકો માટે ગ્રુપ સી અને ડી માટે ખાતાઓમાં ભરતી

સુચના | સ્નાતકો માટે ગ્રુપ સી અને ડી માટે ખાતાઓમાં ભરતી

ભાવનગર|સ્ટાફસિલેકશન દ્વારા સ્નાતકો માટે ગૃપ સી અને ગૃપ ડી માટે વિવિધ ખાતા�ઓમાં ભરતી આવેલ છે. જે અંતર્ગત ઉંમર 21 થી 27 વર્ષ જનરલ ઉમેદવારો માટે નિયમાનુસાર વયમર્યાદામાં છુટછાટ પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે વેબસાઇટ www ssc.nic.in પર �ઓનલાઇન અરજી તા. 10-3-16 સુધીમાં કરવી. 
Share This

Related Posts