1. એટર્ની જનરલનું કાર્ય શું હોય છે - રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું
2. એડવોકેટ જનરલનું કાર્ય જણાવો - રાજયને કાયદાકીય સલાહ આપવાનું
3. કલમ ૩૭૦ કયા રાજયને લગતી છે - જમ્મુ કાશ્મીર
4. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે - ૨૨
5. પંચાયતી રાજય પ્રણાલી શેના પર આધારિત છે - સત્તાના વિકેન્દ્રીકરણ પર
6. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે - ૧૮ વર્ષે
7. ભારતીય લોકસભાની કુલ કેટલી બેઠકો છે - ૫૪૫
8. ભારતીય સંસદમાં વિરોધપક્ષની પ્રથમ મહિલા નેતા કોણ - સોનિયા ગાંધી
9. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઇ કલમ હેઠળ કરવામાં આવે છે - કલમ ૩૨૪
10. રાજય જાહેરસેવા આયોગના સભ્યોની નિવૃતિની વયમર્યાદા કેટલી હોય છે - ૬૨ વર્ષ
11. રાજયના નીચલા ગૃહને શું કહેવાય - વિધાનસભા
12. રાજયમાં વિધાનસભા સ્થાપવા માટે કઇ કલમ વપરાય છે - ૧૬૮
13. રાજયસભા કેટલા સભ્યોની બનેલી હોય છે - ૨૫૦
14. રાષ્ટ્રપતિને રાજયસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે - ૧૨ સભ્યો
15. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે - સ્પીકર
16. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે - રાષ્ટ્રપતિ
17. વંદેમાતરમના રચયિતા કોણ હતા - બંકિમચંદ્ર
18. વટહુકમ બહાર પાડવાની સત્તા કોની પાસે છે - રાષ્ટ્રપતિ
19. વેંદેમાતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે - આનંદમઠ
20. સંવિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા - સચ્ચિદાનંદ સિંહા
21. સંસદના ઉપલાગૃહને શું કહેવાય છે - રાજયસભા
22. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે - લોકસભા
23. સંસદની વ્યાખ્યામાં શાનો સમાવેશ થાય છે - રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજયસભા
24. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે - નાણામંત્રી
25. હાઇકોર્ટના ન્યાયાધીશની નિવૃતિની વય મર્યાદા કેટલા વર્ષની હોય છે - ૬૨ વર્ષ