Friday, February 26, 2016

G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

1.      નેશનલ પોલિસ એકેડેમી કયાં આવેલ છે - આબુ (રાજસ્થાન)  
2.      ઓલ ઇન્ડિયા રેડિયો કયારથી આકાશવાણી તરીકે ઓળખાય છે - ૧૯૫૭
3.      ભારતનો સૌથી લાંબો સડકમાર્ગ કયો છે - હાઇવે નં. ૭, વારાણસી થી કન્યાકુમારી (૨૩૭૨ કિમી)
4.      ૨૦૧૨ થી ૨૦૧૭ (હાલમાં) કઇ પંચવર્ષીય યોજના ચાલી રહી છે - બારમી  (પ્રથમ ૧૯૫૧ થી ૧૯૫૬)
5.      નેશનલ મેરીટાઇમ બોર્ડ કયાં આવેલ છે - મુંબઇ
6.      આયુર્વેદ સંશોધન શાળા કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (જામનગર) 
7.      ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇન કયા બે સ્થળો વચ્ચે નાંખવામાં આવી હતી - નહરકટિયા થી બરૈની (અસમ) વચ્ચે
8.      કોલસા માટેના જાણીતા સ્થળોના જોડકા - પાન્ધ્રો-ગુજરાત, નેયેવેલી-તમિલનાડુ, બોકારો-ઝારખંડ, માકુમ-અસમ
9.      મહર્ષિ વેદવિજ્ઞાન એકાદમી કયા રાજયમાં આવેલ છે - ગુજરાત (અમદાવાદ)    
10.    ભારત સરકાર દ્વારા હવાઇ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું - ૧૮ મે ૧૯૫૪
11.    એસટીસી - સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન (વિદેશ સાથે આયાત નિકાસ કરી વેપાર કરતી ભારત સરકારની સંસ્થા)
12.    સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા કયાં આવેલ છે - પટિયાલા
13.    ચલણી નોટો છાપવા માટેનું નેશનલ સિક્યોરિટી પ્રેસ કયાં આવેલ છે - હોશંગાબાદ(મધ્યપ્રદેશ)  
14.    સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જ કયાં આવેલ છે - રાજકોટ
15.    ભારત વહાણવટામાં વિશ્વમાં કયા નંબરે આવે છે - ૧૬માં (એશિયામાં બીજા સ્થાને)
16.    સૌપ્રથમ તારટપાલની શરૂઆત કયાંથી અને કયારે થઇ હતી - કોલકત્તા, ઇ.સ. ૧૮૫૧  
17.    'પવનહંસ લિમિટેડ' સંસ્થા કઇ સેવા આપે છે - હેલિકોપ્ટર
18.    ભારતની સૌથી લાંબા અંતરની રેલવે વિવેક એકસપ્રેસ કયા બે સ્ટેશન વચ્ચે દોડે છે - દિબગઢ (અસમ) થી કન્યાકુમારી (તમિલનાડુ)
19.    ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સંસ્થા (IRMA) કયાં આવેલ છે - આણંદ
20.    કોઇ ગામને મુખ્ય સડક સાથે જોડતા માર્ગને શું કહેવાય છે - એપ્રોચ રોડ
21.    અનાજ માટેનું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)નું મથક કયાં આવેલ છે - દિલ્લી
22.    ટ્રેનોના નંબર પાંચ અંકના ક્યારથી કરવામાં આવ્યા હતા - ૨૦ ડિસેમ્બર ૨૦૧૦
23.    અમદાવાદ અને સુરત શહેર કયા કાપડ માટે જાણીતા છે - સુતરાઉ કાપડ
24.    ભારતમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર કેટલું હોય છે - બ્રોડગેજ-૧.૬૭૬ મી., મીટર ગેજ-૧ મી., નેરોગેજ-૦.૭૬૨ મી., લાઇટગેજ-૦.૬૧૦ મી.,
25.    IMF - ઇન્ડિયન મિલિટરી કોલેજ કયાં આવેલ છે - દહેરાદૂન
Share This

Related Posts