બજેટમાં બીજું શું-શું છે ?
* શહેરમાં ગરીબોને ઘર મળે તે માટે ૭૫૦ કરોડની જોગવાઈ
* અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટ માટે ૭૨૨ કરોડ રૂપિયાની જોગવાઈ
* સરકારી શિક્ષણ ક્ષેત્રે ૨૦૪૦૦ જગ્યાની ભરતી કરાશે
* એક વર્ષમાં ૬૬૦૦૦ જગ્યાઓની ભરતી બહાર પડશે
* મહિલાઓ માટે ખાસ જાહેરાત, ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓને સરકારી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવાર અપાશે
* મુખ્યમંત્રી અમૃતમ યોજના માટે ૧૬૦ કરોડની ફાળવણી
* ગુજરાતના ૨૦ રેલવે સ્ટેશનોનું પીપીપી ધોરણે આધુનિકરણ કરાશે
* ઈજનેરી વિભાગમાં ૧૨૦૦ જગ્યામાં થશે ભરતી, હિસાબી શાખામાં ૧૧૦૦ અને જૂનિયર ક્લાર્કની ૩૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
* પશુપાલન અને ડેરી માટે ૬૧૪ કરોડ રૂપિયા
* ટેક્સટાઈલ ઉઘોગને પ્રોત્સાહન માટે ૫૦૦ કરોડ રૂપિયા
* અગરિયાઓ માટેની યોજનાઓ માટે ૩૧ કરોડ રૂપિયા
* સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ હેઠળ વેન્ચર કેપીટલ માટે ૫૦ કરોડ રૂપિયા
* રમત ગમત માટે ૫૭૦ કરોડની જોગવાઈ
* પોલીસમાં ૧૭૨૦૦ જગ્યાએ ભરતી કરાશે
* ૫ યુનિ. માં ડોક્ટર બાબાસાહેબ ચેર ઊભી કરાશે
* ૮ મનપાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં વાઈફાઈની સુવિધા અપાશે
* રાજકોટ ખાતે કન્વેશન સેન્ટર સ્થાપવા માટે ૧૦ કરોડ રૂપિયા
* એપરલ પાર્ક વિક્સાવવા માટે ૫૦ કરોડ રૂપિયા
* મહાનગરોમાં મલ્ટીલેવલ પાર્કિંગ માટે ૨૦ કરોડ રૂપિયા
* અમદાવાદની ખારીકટ કેનાલના સર્વે માટે ૧ કરોડ રૂપિયા
* આદિજાતિ વિકાસ માટે ૧૭૭૯.૧૯ કરોડ રૂપિયા
* સીનીયર સીટીઝન તીર્થ યોજના માટે ૧.૬૦
* દરેક બાળકને શિક્ષણ મળી રહે તે માટે ૪૮૨.૫૫ કરોડ રૂપિયા
* આંગણવાડીમાં આવતા બાળકોને પૂર્વ શિક્ષણ મળે તે માટે
* સિંચાઈ એ પૂરનિયંત્રણ માટે ૧૪,૨૯૪.૨૦ કરોડની ફાળવણી
* ઊર્જા ક્ષેત્રે ૬૮૨૩.૮૨ કરોડ રૂપિયા
* ઊઘોગો અને ખનીજ માટે ૨૯૫૫.૨૬ કરોડ રૂપિયા
* પરિવહન ક્ષેત્ર માટે ૭૯૬૯ કરોડ રૂપિયા
* સુરત અને રાજકોટમાં સ્પોર્ટ્સ એકેડેમી સ્થપાશે
* કિસાન પથ યોજના માટે ૫૫ કરોડ રૂપિયા
* સામાજિક સેવા માટે ૪૦૨૫૫ કરોડ રૂપિયા
* ૩૦૦ ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે
* ૬ લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા લોકોને શિષ્યવૃત્તિનો લાભ મળશે
* સંકલિત બાળ વિકાસ યોજના માટે ૨૩૨૫ કરોડ રૂપિયા
* ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવા માટે ૧૦ કરોડ રૂપિયા
* વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક માટે ૧૫ કરોડની જોગવાઈ
* મા યોજના માટે ૧૬૦ કરોડ રૂપિયા
* ખેલ મહાકુંભના આયોજન માટે ૭૩.૮૭ કરોડ રૂપિયાની ફાળવણી
* ધોલેરા સર માટે ૧૮૦૬ કરોડ રૂપિયા
* શહેરી વિકાસ ગૃહનિર્માણ માટે ૧૧૨૫૬ કરોડ રૂપિયાની ફાળવણી
* રાજયમાં કુલ ૬ નવા ફ્લાયઓવર બનશે, ૫૧૫ કરોડ રૂપિયાની જોગવાઈ
* માર્ગ મકાન વિભાગ માટે ૮૪૦૨ કરોડ રૂપિયાની ફાળવણી
* સમાજ સુરક્ષા માટે ૬૨૩ કરોડ રૂપિયા
* રમતગમત માટે ૫૭૦ કરોડ રૂપિયા
* મહિલા બાળવિકાસ માટે ૨૬૧૫ કરોડની ફાળવણી
* સામાજિક ન્યાય અધિકારીતા માટે ૨૭૨૯ કરોડ રૂપિયા
* પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે ૮૩૪ કરોડ રૂપિયા
* આરોગ્ય પરિવાર કલ્યાણ માટે ૮૨૧૨ કરોડ રૂપિયા
* સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ
* કેન્સર હોસ્પિટલ અમદાવાદ માટે ૮૨ કરોડ રૂપિયા
* મિશન બલમ સુખમ માટે ૧૦૭૫ કરોડ
* આગામી બે વર્ષમાં ૩૧ કોલેજો શરૂ કરાશે
* ૧૦ હોસ્પિટલોમાં હિમો ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાશે
* ડાયાબિટીસ,બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં આજીવન ફ્રી સારવાર
* પ્રવાસન ક્ષેત્રે ૮૩૪ કરોડ રૂપિયા
* વાયબ્રન્ટ ગુજરાત માટે વર્ષ ૨૦૧૭ માટે ૭૦ કરોડ રૂપિયા
* શ્રમ રોજગાર માટે ૧૫૧૬ કરોડ રૂપિયા
* મા યોજના અંતર્ગત ૧૬૦ કરોડ રૂપિયા
* સામાન્ય સેવા માટે ૧૦૯.૫૨ કરોડ રૂપિયા
* આંગણવાડીમાં આવતા બાળકોને પૂર્વ શિક્ષણ માટે
* સરદાર સરોવર યોજનામાં રેડિયલ ગેટ બેસાડવા માટે ૧૬૩ કરોડ રૂપિયાની જોગવાઈ
* ૫ લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પડાશે
* કચ્છને પાણી પહોંચાડવા ૩ પમ્પીંગ સ્ટેશન બેસાડાશે
* નારી સંરક્ષણ ગૃહોને અઘતન અને તાલીમ માટે ૧ કરોડ રૂપિયા
* મા વાત્યસલ્ય યોજના અત્યંત ઉપયોગી નિવડી
* આવક મર્યાદા ૪.૫૦ લાખથી વધારીને ૬ લાખ કરાઈ
* ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સો માટે ૧૦૦ એમ્બ્યુલન્સો વધુ ફાળવણી કરાશે
* ૧૦ નવી કન્યા છાત્રાલયો શરૂ કરવા માટે ૩.૧૩ કરોડ રૂપિયા
* રાજકોટ જિલ્લામાં પશુપાલન ટેક્નિકલ કોલેજ સ્થપાશે
* સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૧૦૬૬ કરોડ રૂપિયા
* કૃષિ વિકાસ માટે ૫૯૪૦ કરોડ રૂપિયા
* જળ સંપત્તિ અને કલ્પસર માટે ૫૨૪૪ કરોડ રૂપિયા
* પશુપાલકોને ૩ વર્ષ માટે ૫ ટકાના દરે ધિરાણ અપાશે
* ખેડૂતોને ખરીફ પાક માટે લોન
* નર્મદા યોજના માટે ૯૦૫૦ કરોડ રૂપિયા
* શિક્ષણ વિભાગ માટે ૨૩૮૧૫ હજાર કરોડ રૂપિયા
* સંદેશા વ્યવહાર માટે ૯૯૭.૩૫ કરોડ રૂપિયા
* ગ્રામ વિકાસ માટે ૨૦૬૪.૮૯ કરોડ રૂપિયા
* મહિલા અને બાળવિકાસ માટે રૂ.૨,૬૧૫ કરોડની ફાળવણી
* વાર્ષિક વિકાસ યોજનાઓનું કદ આ વર્ષ માટે ૮૫૫૫૭.૫૮ કરોડ રૂપિયા
* ૧૧૬૩૯૫.૯૮ રૂ મહેસૂલી આવક
* કૃષિ ક્ષેત્ર માટે ૫૮૪૦.૮૯ કરોડની ફાળવણી
* વર્ષ ૨૦૧૬-૧૭ યુવા વર્ષ તરીકે જાહેર
* યુવા સ્વાવલંબન માટે એક હજાર કરોડ
* જળસંપત્તિ માટે ૫૨૪૪ કરોડ
* ગ્રામ્ય વિસ્તારો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
* સામાજિક સેવા માટે ૪૦૨૫૫ કરોડ રૂપિયાની જોગવાઈ
* ગ્રામ્ય વિકાસ માટે ૨૪૬૪.૮૯ રૂપિયાની જોગવાઈ
* ઊર્જા વિકાસ માટે ૬૮૨૩ કરોડ રૂપિયા
* સંદેશા વ્યવહાર માટે ૯૯૭.૩૫ કરોડ રૂપિયાની ફાળવણી
* મહિલા અને બાળવિકાસ માટે ૨૬૧૫ કરોડ રૂપિયાની જોગવાઈ
* ખેતી માટે ૧૨૫૦૦ મીટરની ભૂગર્ભ પાઈપલાઈન નખાશે.