Sunday, February 21, 2016

21_February Daily 25 G.K. QuiZ For Revenue Talati Exam, GSSSB Exam, GSRTC Exam

1.      અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે અનાવાડ
2.      અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું  - સુલતાન અહમદશાહે
3.      આગ્રા શહેરની સ્થાપના કોણે કરી હતી - સિકંદર લોદી
4.      આર્યભટ્ટ, કાલિદાસ, ઘન્વંતરી, વરાહમિહિર કયા યુગમાં થયા - ગુપ્તયુગ
5.      .. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો - રાણી નાઈકીદેવીએ
6.      કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો અલાઉદ્દીન ખીલજીની
7.      કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો -  મીનળદેવીએ
8.      કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાંરાજમાતા મીનળદેવીના
9.      ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા -  કરણદેવ વાઘેલો
10.   ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે - પાટણમાં
11.   ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે આવેલું છે વડનગર
12.   ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે - મોઢેરા
13.   ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી  - 196
14.   નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણવનરાજે શાના ઉપરથી રાખ્યું હતું - પોતાનામિત્ર અણહિલના નામ પરથી
15.   ભારતમાં દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના કોણે કરી હતી - વૉરન હેસ્ટિંગ
16.   વનરાજના પિતાનું નામ શું હતું  - જયશિખરી
17.   વિક્રમ સંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૫૬
18.   શકસંવતની શરૂઆત કયારે થઇ - ઇ.સ.પૂર્વે ૭૮
19.   સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું  વાઘેલા
20.   સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડીમુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા -  
21.   સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા શૈવ
22.   સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું રાજાનું
23.   સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા નામે ઓળખવામાં આવતું શ્રીકરણ
24.   સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો -પંથક
25.   સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો મંડલ
Share This

Related Posts