શૈક્ષિક મહા સંઘ ગુજરાત દ્વારા માનનીય શિક્ષણ મંત્રી સાથે 4/5/15 ના આજ રોજ બેઠક મળી હતી. તેમાં પ્રા.શાળાના વ્યાયામ શિક્ષકો ના પ્રશ્નો ના ઉકેલે માટે સરકાર ની હકારાત્મક વિચારણા છે.મંત્રી શ્રી એ કેબીનેટે માં હકારાત્મક વિચાર સાથે રજૂઆત કરી છે.વ્યાયામ શિક્ષકો ના પ્રશ્નો જેવા કે ધો.6થી8 મા વિકલ્પ મળે તેવી વિચારણા કરી રહેલ છે.તેમજ અન્ય પ્રશ્નો નો ઉકેલે આવશે. તેવું શૈક્ષિક સંઘના હોદ્દે દારો શ્રી અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પટેલ ,મહામંત્રી શ્રી ભીખા ભાઈ પટેલ તેમજ સંગઠન મંત્રી શ્રી રતુભાઇ દ્વારા મહત્વની બેઠકમાંરજૂઆતો કરવામાં આવી છે.