Wednesday, May 20, 2015

LOKRAKSHAK (CONSTABLE)BHARTI MATENI LEKHIT EXAM DATE 19-05-2015 PROVISINAL ANSWER KEY

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા૧૯-૦૫-૨૦૧૫ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક(કોન્સ્ટેબલ) ભરતી માટેની લેખિત પરીક્ષાની Answer Key (જવાબી ચાવી) માટે અહીં કલીક કરો.....
જણાવેલ Answer Key ના જવાબો સામે કોઇ વાંધો જણાતો હોયતો તા. ૨૪-૦૫-૨૦૧૫ ના ક.૧૮/૦૦ સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ lokrakshakbharti@gmail.com ૫ર જાણ કરો. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી, જેની નોંધ લેવી.

Share This

Related Posts