Monday, May 4, 2015

નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી

પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ : આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે :
(1) Screening Test (પ્રાથમિક કસોટીનું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશેસામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે: (સામન્ય વિજ્ઞાન ()ભારતનું બંધારણ (તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો (ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ (ગુજરાતની ખેતી અને ઉધોગ (ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાહિત્યકલાધર્મ ()સામાન્ય બૌધ્ધિક કસોટી (ખેલ જગત (ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા (૧૦પંચાયતી રાજ(૧૧મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા (૧૨)વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો (૧૩મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.

(લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: ()પેપર-ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (પેપર-૨ અંગ્રેજી (ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (પેપર-સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા),૧૦૦ ગુણ હશેપેપર-૧ તથા પેપર-૩ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું તથા પેપર-૨ ના પ્રશ્નપત્રનું સ્તર ઇન્ટરમીડીયેટ કક્ષાનું રહેશેપ્રત્યેક પેપર દીઠ સમય કલાકનો રહેશે. Screening Test (પ્રાથમિક કસોટીમાં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરવતા તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાતવાય વગેરે સંતોષતા હશે તેવાજાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે ત્રણ ગણ ઉમેદવારોને જ લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે
 
(Screening Test (પ્રાથમિક કસોટીમાં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અનેએમ પાંચ વિકલ્પ આપવામાં આવશેપાંચમો વિકલ્પ આપવામાં આવશેપાંચમો વિકલ્પ E 'Not attended'તરીકેનો રહેશે. (ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્યગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં()તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે
 
() Screening Test (પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં.આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશેઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
() પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશેસિવાય કેમુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે

Share This

Related Posts