Tuesday, May 5, 2015

ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે તારીખ ૨૯/૦૫/૨૦૧૫ ના રોજ ૧૦.૩૦ થી ૧૨.૩૦ ની વચ્ચે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ૨-૨ સભ્યોને બોલાવ્યા છે

Share This

Related Posts